સૂરત પ્રતિભા સ્પર્ધા 2021
જેટ ઇન્ડિયા પ્રસ્તુત
ક્રિષ્ના ડાન્સ એકેડમી દ્વારા આયોજીત ટેલેન્ટ કોન્ટેસ્ટ 2021મોડેલિંગ અભિનય શો નું અનોખું આયોજન કરાયું
સૂરત આમતો ડાયમંડ નગરીની ઓળખ ધરાવે છે પણ ભારતભરના લોકો અહીં આવી ને પોતાની કર્મ ભૂમિ બનાવી રહ્યા છે અને દરેક ક્ષેત્રમાં સૂરત દોડતું શહેર છે ત્યારે મુંબઈ ને બાદ કરતાં હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને મોડેલિંગ ક્ષેત્રમાં પણ સુરતમાં સતત આગળ વધી રહ્યુ છે અને અનેક લોકોને સુરતમાં પ્લેટફોર્મ પુરી પાડી રહ્યા છે ત્યારે 15મી ઓગષ્ટ ના રોજ સુરતના રીલાયન્સ મોલ ખાતે પ્રતિભા સ્પર્ધા 2021
જેટ ઇન્ડિયા પ્રસ્તુત
ક્રિષ્ના ડાન્સ એકેડમી દ્વારા આયોજીત ટેલેન્ટ કોન્ટેસ્ટ 2021મોડેલિંગ અભિનય શો નું આયોજન કરાયું હતું જેમાં
જ્યુરી જગદીશપુરોહિત ,અમી શાહ, ગ્રીષ્મા માસ્ટર ,રૂપેશ વકીલ, ડિમ્પલ લોટવાલાની પ્રેરક ઉપસ્થિતી માં અને મુખ્ય મહેમાન માં બીના ભગત, બિનલ દેસાઈ,
સંગીતા ચૌહાણ વગેરે મહેમાન હાજર રહ્યા હતા અને આ સ્પર્ધામાં 70 જેટલા લોકોએ મોડલિંગ અભિનય શોમાં ભાગ લીધો હતો
સંકલન-કલ્પેશ પટેલ
0 comments: