Wednesday, 16 June 2021

અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ ના અમદાવાદ શહેરના હૉદેદારો દ્વારા જી.એસ.ટી અંડરબ્રીજ નું કામ સત્વરે પૂર્ણ થાય માટે આવેદન પત્ર ધારાસભ્ય અને કાઉન્સિલર ને આપ્યું

SHARE
અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ ના અમદાવાદ શહેરના હૉદેદારો દ્વારા જી.એસ.ટી અંડરબ્રીજ નું કામ સત્વરે પૂર્ણ થાય માટે આવેદન પત્ર ધારાસભ્ય અને કાઉન્સિલર આપ્યું


 અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ દ્વારા આર. ટી.ઓ, કલેક્ટર કચેરી ખાતે માનનીય કલેકટર શ્રી ને તેમજ સાબરમતી વિધાનસભા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ ને તેમજ સ્થાનિક વોર્ડ ના કોર્પોરેટર તેમજ કાઉન્સિલર શ્રી ને જી.એસ.ટી અંડરબ્રીજ નું કામ જે ધીમી ગતિ પર થઈ રહેલ છે અને જેથી સામાન્ય પ્રજા ને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે, તે કામ ઝડપથી પૂર્ણ થાય તે હેતુ થી આવેદનપત્ર આપવામાં આવ્યું ,  
જેમાં અખિલ ભારતીય માનવાધિકાર નિગરાની સમિતિ ના અમદાવાદ શહેર મંત્રી ભાવેશ શુક્લા , અમદાવાદ શહેર મંત્રી દીપક પરમાર , ચાંદલોડિયા વોર્ડ માંથી ધીરેન્દ્ર પરમાર , ગોતા વોર્ડ માંથી ધવલ પટેલ , ન્યુરાણીપ વોર્ડ માંથી નિમેષ ત્રિવેદી , નરોડા વોર્ડ માંથી મહેશ પંચાલ હજાર રહ્યા હતા.
SHARE

Author: verified_user

0 comments: