ફોટો- કલ્પેશ પટેલ,આણંદ
આણંદ જિલ્લા પ્રભારી મંત્રી અમિતભાઈ ઠાકરે આણંદ જિલ્લા પ્રવાસ ની શરૂઆત કરમસદ સ્થિત સરદાર પટેલ ના નિવાસ સ્થાન થી કરી
આણંદ જિલ્લા પ્રભારી મંત્રી અમિતભાઈ ઠાકરે આણંદ જિલ્લા પ્રવાસ ની શરૂઆત કરમસદ સ્થિત સરદાર પટેલ સાહેબ ના નિવાસ સ્થાન ની મુલાકાત લઈ કરી.જેમની સાથે સહપ્રભારી શ્રીમતી સોનલબેન પટેલ, આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ વિપુલભાઈ પટેલ,આણંદ લોકસભા ના સાંસદ મિતેષભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી રમણભાઈ સોલંકી, નિરવભાઇ અમિન, મયુરભાઈ સુથાર, પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, કરમસદ શહેર પ્રભારી યોગેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા.
0 comments: