Tuesday, 11 May 2021

નવજીવન કોવિડ કેર સેન્ટરનું લોકાર્પણ' સિગ્મા દ્વારા કોવિડ દદીઓને“નવજીવન” અર્પણ

SHARE
“નવજીવન કોવિડ કેર સેન્ટરનુંુલોકાર્પણ”
'સિગ્મા’ દ્વારા કોવિડ દદીઓને“નવજીવન” અર્પણ
વડોદરા ખાતે ગુજરાતની જાણીતી શૈક્ષણિક  સિગ્મા ગ્રપુ ઓફ ઇન્સ્ટીટયુટ યુનિવર્સિટી કોરોનાની મહામારીમાં 
માનવતા તરફ સમાજનેપ્રદાન કરવા માિે એક નોંધપાત્ર કુચ કરી છેજેમાં કોવીડ પીડત - આસથિક 
નબળા, પરીવારના સવદ્યાથીઓની સપંણૂ શૈક્ષણણક ફી- 'સિગ્મા' ઉપાડી લેશે તથા કોવીડ વોડરયર વિદ્યાથીની 
સપંણૂ  'ફી માફી' સસ્થા ચેરમેન ડૉ. હર્ષ શાહ દ્વારા જાહરે કરાઈ છે. આ ઉપરાંત સિગ્મા દ્વારા સંચાલિત
શહરે મધ્યેઆવેલી ‘નવજીવન હાઈસ્કૂલ’ ખાતે 30 બેડની કોસવડના દદીઓ માિે 'સેગ્મે્િ-1' કક્ષાની 
પ્રાથસમક સારવાર અને આધૂનીક સુવિધાઓથી સજ્જ આઈસોલેશન વોર્ડસ સાથેની હોસ્સ્પિલ વડોદરા 
વાસીઓને ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 
તારીખ 13 મે , 2021- ગરુુવારના રોજ સવારે 11:30 કલાકે, ગજુ રાતના સપ્રુસિદ્ધ સમાજસેવી અનેયવુ ા
પ્રેરણાસૂતિપી.પી. ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી અને ડભોઈ વિસ્તારના  ધારાસભ્ય-
શહરે ના અગ્રણી નેતા શ્રી શૈલેશ મહેતા (સોટ્ટા) ના વરદ હસ્તે, લોકાપર્ણ થશે. આ પ્રસંગે સિગ્મા- સ્થાપક 
શ્રી શૈલેર્ભાઈ શાહ-જ્યોત્સસ્નાબેન શાહ, ચેરમેન ડૉ. હર્ષ શાહ, મેનેજિંગ ટ્રસ્ટ્રી ડૉ. શ્રેયા શાહ તથા સિદ્ધિ
આઈ.સી.યુ અને મલ્ટીશપેશ્યલટી હોસ્સ્પિલના ડો. જયેશ રાજપરા પોતાની ટીમ સાથે હાજર રહશે જેમના
સહકારથી આ શક્ય બની શક્ું છે.
આ હોસ્સ્પિલમાં દદીઓના હળવા મનોરંજન માં ફીલ્મ પ્રસારણ તથા હળવા સંગીત, તણાવમુક્તિ
યોગ તથા મરિટેસશનની ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
ચેરમેન શ્રી એ આ પ્રસગં ેજણાવયુંહતુંકે, "આવા કપરા કાળમાં માનવતાની 'સિગ્મા' દ્વારા જેટલી પણ સેવા 
થઈ શકેતે કરવા અમો કટ્ટીબધ્ધ છીએ."-કલ્પેશ પટેલ,વડોદરા
SHARE

Author: verified_user

0 comments: