Monday, 4 May 2020

ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના બે કોરોનાવાયરસ ના દર્દીઓ નડિયાદની હોસ્પિટલમાં દાખલ

SHARE
ખેડા જીલ્લાના  કપડવંજ તાલુકાના બે કોરોનાવાયરસ ના દર્દીઓ નડિયાદની હોસ્પિટલમાં દાખલ
નડિયાદ  -ખેડા જીલ્લાના  કપડવંજ તાલુકાના  ૨૬ વર્ષના સુરેશભાઈ ઉદાભાઈ ઝાલા અને 22 વરસના પારૂલબેન સુરેશ ઝાલા બંનેના ને કપડવંજ ડીએલએસએસ ખાતેથી નડિયાદ હોસ્પિટલમાં કોરોના હોવાથી દાખલ કરવામાં આવે છે આ બંને કોરોના પોજેટીવ દર્દીઓની સાથે ખેડા જીલ્લાનો 11 ઉપર આંકડો પહોંચ્યો છે કપડવંજ તાલુકાના  ગામના બંને વ્યક્તિઓ અમદાવાદ નારોલ થી કપડવંજ તેમના ગામ   તરફ આવી રહ્યા હતા ત્યારે વચ્ચે તેમને કોરનટાઈન કરવામાં આવ્યા હતા આમ  આ સમગ્ર  બનાવને કારણે કપડવંજ તાલુકામાં ભારે ફફડાટ અને ભયની લાગણી ફેલાઈ છે

SHARE

Author: verified_user

0 comments: