Wednesday, 22 January 2020

ઠાસરા તાલુકાનો આશા સંમેલન એવોર્ડ કાર્યક્રમ યોજાયો

SHARE
ઠાસરા તાલુકાનો આશા સંમેલન એવોર્ડ કાર્યક્રમ યોજાયો


નડિયાદ--ઠાસરા તાલુકામાં આશા બહેનો તથા આશા ફેસીલીટેટર બહેનોને આરોગ્‍ય ક્ષેત્રે કરેલ ઉમદા કામગીરી માટે એવોર્ડ વિતરણ કરવામાં આવેલ હતું. સંમેલનમા તાલુકા આઇઇસી અધિકારી દ્વારા આરોગ્‍યના વિવિધ કાર્યક્રમો વિષે માહિતી પુરી પાડવામાં આવી હતી. કુટુંબ કલ્‍યાણ કામગીરી, રસીકરણની કામગીરી, પલ્‍સ પોલીયો શાળા આરોગ્‍ય જેવી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તાલુકા હેલ્‍થ ઓફિસર તથા પદાધિકારીઓ દ્વારા તાલુકામાં શ્રેષ્‍ઠ કામગીરી કરેલ આશા બહેનોને એવોર્ડ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા
SHARE

Author: verified_user

0 comments: