વિશ્વ બેંકના અધ્યક્ષશ્રી ને વડોદરા વિમાની મથકે ઉષ્માપૂર્વક આવકારવામાં આવ્યા
વડોદરા : વિશ્વ બેંકના અધ્યક્ષ શ્રીમાન DAVID MALPASSને વડોદરા વિમાની મથકે ઉષ્માભર્યો આવકાર આપવામાં આવ્યો હતો.રાજ્ય સરકાર વતી ખર્ચ સચિવ મિલિંદ તોરવણે એ તેમને આવકાર્યા હતા.જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ અને શહેર પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહજી તેમના સ્વાગતમાં જોડાયાં હતા.
0 comments: