અમેરીકા - વર્જીનીયા ના ચેશાપીક સીટી માં આવેલ હિન્દુ ટેમ્પલ ખાતે અન્નકુટ દર્શન...
અમેરીકા - વર્જીનીયા ના ચેશાપીક સીટી માં આવેલ હિન્દુ ટેમ્પલ ખાતે ગુજરાતી સમાજ દ્વારા દિપાવલી અને નુતનવર્ષ નિમિત્તે મંદિરના દેવી-દેવતા ના સાનિધ્ય માં મહા અન્નકોટ દર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું...... સાથે સાથે મંદિરના ગર્ભગ્રુહ માં ભજન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો લગભગ ૫00 જેટલા ભાવિક ભક્તોએ દર્શન નો લ્હાવો લીધો હતો.
(સંકલન -કલ્પેશ પટેલ , પિયુષા ગજ્જર, વર્જીનીયા ).


0 comments: