વસો આરોગ્ય વિભાગ દ્વારા રોગ નિદાન કેમ્પ યોજાયો
પેટલી -ખેડા જિલ્લાના વસો તાલુકા સેવા સદન માં ફરજ બજાવતા કર્મચારીઓ તથા અધિકારી ઓ માટે રોગ નિદાન કેમ્પ કરવામાં આવ્યો જેમાં વસો આરોગ્ય વિભાગ દ્વારા વજન ઉંચાઈ બીપી બ્લડ સુગર ડાયાબિટીસ જેવા જીવલેણ રોગો ની તપાસ કરવામાં આવી અને સાથે સાથે રસીકરણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ઝેરી કમળા ની રસી અને ધનુર ની રસી પણ મુકવામાં આવીઆ કેમ્પ માં વસો ના તાલુકા વિકાસ અધિકારી શ્રી મેઘા બેન ભગત નાયબ મામલતદાર સાહેબ શ્રી તાલુકા પંચાયત સ્ટાફ મામલતદાર સ્ટાફ આઈ સી ડી એસ વિભાગ શિક્ષણ વિભાગ ના તમામ કર્મચારીઓ આ કેમ્પ માં જોડાયા હતા તથા આરોગ્ય વિભાગ પેટલી માં ફરજ બજાવતા કર્મચારી પંકજભાઈ પંચાલ વસો આધાર કાર્ડ શાખા માં ફરજ બજાવતા જસવંત ભાઈ ચૂંટણી શાખા માં ફરજ બજાવતા જૈમીનભાઈ પણ હાજર રહ્યા હતા
by -દિપક ગોહિલ શાંતિલાલ પરમાર -પેટલી

0 comments: