Tuesday, 13 August 2019

નડીયાદ રૂરલ પો.સ્ટે. હદ વિસ્તારના આલજડા ગામની સીમમાંથી પરપ્રાંતનાવિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી પાડી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ કરતી એલ.સી.બી. ખેડા-નડીયાદ

SHARE

નડીયાદ રૂરલ પો.સ્ટે. હદ વિસ્તારના આલજડા ગામની સીમમાંથી ભારતીય બનાવટના 

પરપ્રાંતનાવિદેશી દારૂ કિ.રૂ. ૬૨૪૦૦/- સાથે એક ઇસમને ઝડપી પાડી વિદેશી દારૂનો 

ગણનાપાત્ર કેસ કરતી એલ.સી.બી. ખેડા-નડીયાદ
        
નડિયાદ - ખેડા.પોલીસ અધિક્ષકએ  જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ અસરકારક પેટ્રોલીંગ કરી દેશી/વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા તેમજ દારૂની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો ઉપર વૉચ તપાસ રાખી દારૂના કેસો શોધી કાઢવા સુચન કરેલ જે સુચનાની અમલવારીના ભાગરૂપે શ્રી આર.કે.રાજપુત ઇ.પો.ઇન્સ. એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન હેઠળ તા.૦૯/૦૮/૧૯ ના રોજએલ.સી.બી.સ્ટાફનાઅ.હેડકો રતેસિંહ,અ.હેઙકો ચંન્દ્રકાન્ત, પો.કો. ધર્મપાલસિંહ,પો.કો. રાકેશકુમાર, પો.કો.ઋુતુરાજસિંહ, પો.કો. અમરાભાઇ નાનડીયાદ રરલ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાંહતા દરમ્યાન પો.કો.ધર્મપાલસિંહ નાઓને મળેલ બાતમી હકીકતઆધારે આલજડા ગામની સીમ વિસ્તારમાં પ્રવિણભાઇ શનાભાઇ સોઢાનાઓના મકાનની પાછળ આવેલ ઓરડીમાં સુરજીતસીંગ મોહરસીંગ યાદવરહે. નડીયાદ નારણનગરનાને વગર પાસ પરમીટનાએકજ માર્કાના ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૧૫૬ કિ.રૂ.૬૨,૪૦૦/-ના મુદ્દામાલસાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ નડીયાદ રૂરલપો.સ્ટે. પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગુનો રજી. કરવામાં આવેલ છેઅને સદરહું ગુનાની આગળની વધુ તપાસ અહેડકો ચંન્દ્રકાન્ત ગોવિદભાઇ એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓ કરી રહેલ છે.



SHARE

Author: verified_user

0 comments: