Thursday, 1 August 2019

ઇલસાસ ના વિદ્યાર્થીઓ દ્વારા વી આર વીથ યું નામ નું અભિયાન

SHARE

ઇલસાસ ના વિદ્યાર્થીઓ દ્વારા વી આર વીથ યું નામ નું અભિયાન


વિદ્યાનગર -ચારુતર વિદ્યા મંડળ સંચાલિત ઇલસાસ કોલેજ માં ભણતા દ્વિતિય વર્ષ નાં પત્રકારત્વ નાં વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ માં થતાં પ્રશ્નો ની જાગૃતા માટે મધર નેચર .... વી આર વીથ યું નામ નું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.અને આ અભિયાન નાં પ્રથમ ભાગ માં‌ કચરા વ્યવસ્થાપન, જૈવિક વિવિધતા , જળ ની અછત અને વાતાવરણ મા ફેરફાર જેવા વિષયો પર પોસ્ટર બનાવમાં આવ્યા હતા.પોસ્ટરો કોલેજ ના આચાર્યશ્રી ડૉ. સન્ની થોમસ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પોસ્ટર ને ટૂંક સમયમાં સોશીયલ મીડિયા પર અપલોડ કરવામાં આવશે. આ અભિયાન માં બીજા ભાગ માં ઉપરોક્ત મુદ્દાઓ પર વિવિધ માહિતીપ્રદ બ્રોશર નો વિકાસ કરવામાં આવશે.અને ત્રીજા ચરણમાં વિદ્યાર્થીઓ દ્વારા શોર્ટ ફિલ્મ્સ બનાવમાં આવશે આ આખા કાર્યકર્મ ને સાકર ડૉ સન્ની થોમસ ના માર્ગદરધન હેઠળ ડૉ અર્ચાને કર્યો હતો અને વિદ્યાર્થીઓ માં પર્યાવરન માટે જાગૃતિ ફેલાય તેવો ઉદેશ્ય પર પડ્યો હતો.

SHARE

Author: verified_user

0 comments: