Thursday, 15 August 2019

એસ વી આઈ ટી વાસદ ખાતે ૭૩મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ

SHARE
એસ વી આઈ ટી વાસદ ખાતે ૭૩મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ 



આણંદ;એસ વી આઈ ટી વાસદ ખાતે ૭૩મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતીએસ વી આઇ ટી વાસદ ના ટ્રસ્ટી શ્રી હિતેશભાઈ પટેલ  દ્વારા ધ્વજારોહણકરવામાં આવ્યું હતું  પ્રસંગે કોલેજના   ડાયરેક્ટર  ડૉજે.એનશાહઆચાર્ય ડૉએસડીટોલીવાલ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત જનસમુદાય સમક્ષ પોતાના મંતવ્યો રજૂકર્યા હતા પ્રસંગે કોલેજનો સ્ટાફવિદ્યાર્થીઓએન.એસ.એસના સ્વયંસેવકો અને મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્યજનો   રાષ્ટ્રીય પર્વ મા જોડાઈ રાષ્ટ્રીયપર્વની ઉજવણી હર્ષોઉલ્લાસ સાથે કરી હતી.એસ.વી.આઇ.ટીવાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલઉપાધ્યક્ષ  શ્રી દિપકભાઈ પટેલકેમ્પસ ડાયરેકટર ડૉજેએનશાહ અનેઆચાર્ય ડૉએસ.ડી.ટોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી સર્વે ને સ્વતંત્રતાની શુભેચ્છાઓ પાઠવવા મા આવી હતી.
SHARE

Author: verified_user

0 comments: