બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જીટોડીયા ખાતે ત્રણ દિવસ બાળપારાયણ યોજાયું
આણંદ -બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જીટોડીયા ખાતે ત્રણ દિવસ બાળપારાયણ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો દ્વારા ભગવાન સ્વામિનારાયણની દિવ્ય પરાવાણી નો ગ્રંથ વચનામૃત આધારિત કથામૃત વિવિધ સંવાદો તથા નૃત્ય અને વિડિયો સો નો લાભ આપવામાં આવ્યો હતો જેનો મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો પારાયણ ના અંતિમ દિવસે આણંદ મંદિરના કોઠારી પૂજ્ય ભગવત ચરણ સ્વામી તથા આણંદ બાળ પ્રવૃત્તિ સંત નિર્દેશક પૂજ્ય ગોપાળ સ્વામીએ પધારી આશીર્વાદ તથા માર્ગદર્શન આપ્યું હતું મંદિર દ્વારા કરવામાં આવતી આ પ્રવૃત્તિઓથી બાળકોમાં ધર્મ પ્રત્યે જ્ઞાન તથા સંસ્કારનું સિંચન કરવામાં આવતું હોય છે બાળકોની સુષુપ્ત શક્તિઓ ખીલી ઉઠે એ જ પ્રયત્ન થતા હોય છે

0 comments: