Sunday, 18 August 2019

નડીયાદ પશ્ચિમ્ પોસ્ટે હદ વિસ્તારમાં જુગાર રમતા કુલ-૧૦ જુગારીયાઓને ઝડપી પાડી જુગારનો ગણાનાપાત્ર કેસ કરતી એલ.સી.બી. ખેડા-નડીયાદ

SHARE
નડીયાદ પશ્ચિમ્ પોસ્ટે હદ વિસ્તારમાં જુગાર રમતા કુલ-૧૦ જુગારીયાઓને ઝડપી પાડી જુગારનો ગણાનાપાત્ર કેસ કરતી એલ.સી.બી. ખેડા-નડીયાદ

નડિયાદ - પવિત્ર શ્રાવણ માસ સંદર્ભે જીલ્લામાં દારૂ-જુગારની પ્રવુત્તિ નેસ્ત નાબુદ કરવા માટે જીલ્લાના પ્રોહિ/જુગારના લિસ્ટેડ બુટલેગરો ઉપર અવાર-નવાર રેઇડો કરી તેમજ જીલ્લામાં આવેલ ફાર્મ હાઉસ/ગોડાઉનોને તેમજ જીલ્લામાં બનતા ઘરફોડ ચોરીના ગુનાઓ અટકાવવા નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન અવાર-નવાર ચેક કરી પરીણામલક્ષી કામગીરી કરવા ખાસ સુચનાપોલીસ અધિક્ષક  ખેડા-નડીયાદ નાઓએ કરેલ હોય જે અનુસંધાને  શ્રી આર.કે.રાજપુત ઇ.પો.ઇન્સ. એલ.સી.બી ખેડા-નડીયાદનાઓની સુચના મુજબ એલ.સી.બી.સ્ટાફના એ.એસ.આઇ વિજયસિંહ તથા પો.કો. કનકસિંહ પો.કો યશપાલસિંહ, પો.કો.અનિરુદ્ધસિંહ, પો.કો કાળુભાઇ, નાઓ નડીયાદ ડીવીઝન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો. કનકસિંહ નાઓને મળેલ બાતમી હકીકત આધારે નડીયાદ પશ્ચિમ પો.સ્ટે વિસ્તારના મોજે જુના ડુમરાલ રોડ શારદા મંદીર સ્કુલ નહેર પાસે આવેલ અલગ ફાર્મની પાછળ અમીત રમેશભાઇ તળપદા રહે જુના ડુમરાલ રોડ શારદા મંદીર સ્કુલ નહેર પાસે આવેલ અલગ ફાર્મની પાછળ તા.નડીયાદ જી.ખેડા નાઓ કેટલાક ઇસમોને ભેગા કરી તીન પત્તી પત્તા–પાનાનો પૈસાથી હાર જીતનો જુગાર રમી રમડતા હોય જે જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા કુલ ૧૦ ઇસમો (૧) અમીત રમેશભાઇ તળપદા રહે જુના ડુમરાલ રોડ શારદા મંદીર સ્કુલ નહેર પાસે આવેલ અલગ ફાર્મની પાછળ  (૨)રાજુભાઇ રામસીગ વસાવા રહે જુના ડુમરાલ રોડ શારદા મંદીર સ્કુલ નહેર પાસે આવેલ અલગ ફાર્મની પાછળ (૩)રતન રામસીગ વસાવા રહે જુના ડુમરાલ રોડ શારદા મંદીર સ્કુલ નહેર પાસે આવેલ અલગ ફાર્મની પાછળ (૪) રામાભાઇ ભેમાભાઇ  બારૈયા રહે જુના ડુમરાલ રોડ શારદા મંદીર સ્કુલ નહેર પાસે આવેલ અલગ ફાર્મની પાછળ  (૫)શૈલેષભાઇ ગલાભાઇ  તળપદા રહે જુના ડુમરાલ રોડ શારદા મંદીર સ્કુલ નહેર પાસે આવેલ અલગ ફાર્મની પાછળ  (૬)વિજયભાઇ કનુભાઇ બારૈયા રહે જુના ડુમરાલ રોડ શારદા મંદીર સ્કુલ નહેર પાસે આવેલ અલગ ફાર્મની પાછળ (૭) વિપુલ રમેશભાઇ મારવાડી  રહે પીપલગ ટાવર પાસે મસ્જીદની બાજુમા (૮) નરેશભાઇ હીરાભાઇ તળપદા રહે જુના ડુમરાલ રોડ શારદા મંદીર સ્કુલ નહેર પાસે આવેલ અલગ ફાર્મની પાછળ  (૯) અજયભાઇ વસંતભાઇ  તળપદા રહે જુના ડુમરાલ રોડ શારદા મંદીર સ્કુલ નહેર પાસે આવેલ અલગ ફાર્મની પાછળ (૧૦) કમલેશભાઇ મનુભાઇ તળપદા રહે જુના ડુમરાલ રોડ શારદા મંદીર સ્કુલ નહેર પાસે આવેલ અલગ ફાર્મની પાછળ તમામ તા.નડીયાદ જી.ખેડા નાઓની અંગ જડતીમાંથી મળેલ રોકડા રૂપીયા- ૧૭,૧૫૦/- તથા દાવ ઉપરથી મળેલ રોકડા રૂ.૫૭૫૦/- તથા પત્તા પાના નંગ-૫૨ કી.રૂ.૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૮ કિ.રૂ. ૨૮,૦૦૦/- મળી કુલ્લે રૂ. ૫૦,૯૦૦/- ના જુગારના સાધનો સાથે મળી આવતા ઉક્ત પકડાયેલ તમામ ઇસમો નાઓના વિરૂદ્ધ નડીયાદ પશ્ચિમ પો.સ્ટે. જુગારા ધારા કલમ ૧૨ મુજબ પો.કો. કનકસિંહ નાઓએ ફરીયાદ આપેલ છે. આગળની વધુ તપાસ એ.એસ.આઇ. વિજયસિંહ રતનસિંહ એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓ કરી રહેલ છે.

SHARE

Author: verified_user

0 comments: