Sunday, 18 August 2019

BAPS સ્વામિનારાયણ મંદિર ચકલાસીમાં હિંડોળા ઉત્સવ

SHARE
BAPS સ્વામિનારાયણ મંદિર ચકલાસીમાં હિંડોળા ઉત્સવ




નડિયાદ -BAPS સ્વામિનારાયણ મંદિર, ચકલાસીમાં તારીખ 16 જુલાઈ થી 17 ઓગસ્ટ દરમિયાન હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવકો દ્વારા વિવિધ કલાત્મક હિંડોળા બનાવી ઠાકોરજીને હિંડોળામાં ઝુલાવવામાં આવે છે. આ ઉત્સવમાં હરિભક્તોએ વિશેષ સેવા કરી ઠાકોરજી પ્રત્યે પોતાની ભક્તિ અદા કરી.
SHARE

Author: verified_user

0 comments: