ઇલસાસે યોજી નવા
વિધ્યાર્થી ના સ્વાગત માટે વ્યાખ્યાન શૃંખલા
આણંદ -વિદ્યાનગરમાં આવેલ
ઇલસાસ કૉલેજમાં આજે ઓરિએન્ટેશન નું આયોજન કરવામાં આવ્યો હતું . આ સાથે સ્ટુડન્ટને
વધુ નૉલેજ મળે તે હેતુદ્વારા વિવિધ ફેકલ્ટીનાં સ્ટુડન્ટોને માટે ઓરિએન્ટેશન
કરવામાં આવ્યું હતું . જેમાં પર્યાવરણ ને લઈને એમ.અસ.ડબલ્યુ અને એચઆર
નાસ્ટુડન્ટસને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં એમ.એસ. યુનિવર્સિટીનાં
પ્રોફેસર ડૉ.કે.એસ પ્રસાદ અને એન.જી.ઓ.નાં ફાઉન્ડર અને ટ્રસ્ટીધવલ પટેલ સાથે જસવંત રાવલ વારિષ્ટ પત્રકાર અને એડિટર નયાપડકાર
હજાર રહ્યા હતાં. ધવલ પટેલનાં કહ્યાં મુજબ... આપડે પર્યાવરણ ને લઈને તમામ નાગરિકોએ
જાગૃત થવાની જરૂર છે કારણકે, વૃક્ષોવધુમાં વધું નાશપામતા જણાય છે જે દેશના
વિકાસ માટે વૃક્ષો કાપવામાં આવે છે અને તેને ફરી ઉગાડવામાં આવતા નથી માટે આપડે
પર્યાવરણ ની જાળવણી કરીને વૃક્ષોને બચાવવા જોઈએ અને નવા વૃક્ષો ઉગાડવા જોઈએ. આમ, પર્યાવરણ પ્રદુષિત
ક્યાં કારણો દ્વારા થાય છે અને તેના સુધારા માટે આર્ટિકલ ૫૧એ સવિધાન માં ક્યાં
પગલાં લેવા જોઈએ તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું,
આ સાથે જણાવું હતું કે જ્યારે ઉનાળામાં
તડકો વધું પડવાથી રસ્તામાં ૭૦%સે.તાપમાન હોયછે જ્યારેજે રસ્તામાં કે કમ્પાઉન્ડમાં
જો વૃક્ષ હોય તો 37%સે. તાપમાન હોય આમ આમ જોવવા જઈએ તો 32.2%સે. ફરક જોવા મળતો
હોય છે. વૃક્ષોઓછા હોવાથી વરસાદ ના પડે જેના પરિણામે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય
જેના કારણે સામાજિક સમસ્યા સર્જાય માટે પર્યાવરણ ની જાળવણીકરવી અગત્ય બને છે.આ
સાથે ઇલસાસ કૉલેજનાં પ્રિન્સિપાલે સ્ટુડન્ટો ને પ્રોત્સાહન આપતા જણાવ્યા કે.., સફળતા માટે હમેશા
માટે આશાવાદી રહેવું જોઈએ અને નવી નવી એક્ટિવિટી સાથે પ્રાગતિશીલ રહેવું જોઇએ તેમજ
કોલેજમાં સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે કહ્યુંત્યારબાદ
બીજા દિવસે દર વર્ષ ની જેમ આ વર્ષ સ્ટુડન્ટો ને પત્રકારત્વ માટે વ્યાખ્યાન શંખલા
યોજાઈ હતી, જેમાં
જર્નાલિઝમ ના સ્ટુડન્ટો, બીએ,બી.એસ.ડબલ્યુ, એમ.એસ.ડબલ્યુ વગેરે ફેકલ્ટીનાં સ્ટુડન્ટો હાજર
રહ્યાં હતાં.જેમાં જર્નાલિઝમ ના એક્સપર્ટ જશવંત રાવલ જેમને વ્યાખ્યાનશંખલા રસપ્રદ
રીતે જાણકારી આપી હતી, આ સાથે કોલેજમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટોને પોતાનો
અનુભવ બતાવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતુંલીડર હંમેશા લીડર ક્રિએટ કરે છેઆ સાથે
જનરલનૉલેજ, કોમ્યુનિકેશન
સ્કિલ, ટાઈમ મેનેજમેન્ટ, ગોલ સેટ, લીડરશીપ કેવીરીતે
કરવી તેસાથે પોતાનો અનુભવ બતાવ્યો હતો. જેથી કરીને સ્ટુડન્ટોને કરિયર માટે
માર્ગદર્શન મળે અને સ્ટુડન્ટોને જ્ઞાન સાથે ગમ્મત મળી રહે તે હેતુ દ્વારાવ્યાખ્યાન
શંખલા યોજવામાં આવી હતી.

0 comments: