શ્રી ભાઇકાકા સરકારી
વિનિયન અને વાણિજ્ય કોલેજ, સોજીત્રા ફિનિશીંગ સ્કૂલનો આરંભ
આણંદ – શ્રી
ભાઇકાકા સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ, સોજીત્રામાં તા. ૨૨-૭-૨૦૧૯ના
રોજ શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય અને KCG અમદાવાદના સહયોગથી ફિનિશીંગ સ્કૂલમાં લાઇફ સ્કીલ ના નવા સેશનનો પ્રારંભ
કરવામાં આવ્યો છે.
આ અંગે કોલેજના આચાર્યા ડો. અર્ચનાબેન
ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે , આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિધાર્થીઓને રોજગારી તેમજ તેમનામાં રહેલી આવડત
જાણીશકે તે છે. કાર્યક્રમમાં મુ્ખ્ય મહેમાન પદે વડોદરાના ટ્રેનર નિમિષાબેન પારેષ
કો-ઓર્ડીનેટર ડો. નયનાબેન પરમાર તથા સ્ટાફમિત્રો હાજર રહ્યા હતા.


0 comments: