ખેડા જીલ્લાના વિદેશી દારૂના ગુનાઓમાં સંડોવાયેલ કુલ ૪ આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરતી એલ.સી.બી ખેડા-નડીયાદ
નડિયાદ- ખેડા જીલ્લા પોલીસ
અધિક્ષક સાહેબ નાઓએ જીલ્લામાં દારુ જુગારની બદી દૂર કરવા તથા અગાઉ દારુની ફેરાફેરી
તથા પ્રવૃત્તીમાં સંડોવાયેલ તેવા રીઢા ગુનેગારો વિરૂદ્ધ
અટકાયતી પગલા લેવા આપેલ સુચના અન્વયે માતર પો.સ્ટે. પ્રોહિ ગુ.ર.નં. ૯૮/૧૯ પ્રોહી
એકટ કલમ.૬૫ઇ,૬૭એ,૧૧૬બી, મુજબના ગુનામાં સંડોવાયેલ
આરોપીઓ વિરૂદ્ધમાંપ્રોહીબિશનધારા હેઠળના કેસમાં ઇ.પો.ઇન્સ. શ્રી. આર.કે.રાજપુત એલ.સી.બી.
ખેડા-નડીયાદ નાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષકશ્રી મારફતે કલેક્ટરશ્રી
ખેડા-નડીયાદ નાઓ તરફ મોકલી આપતા કલેક્ટરશ્રીનાઓએ દરખાસ્ત મંજુર કરી પાસા વોરંટ
ઇશ્યુ કરતા સદરહુ આરોપીઓને તા.૨૫/૦૭/૧૯ ના રોજ અટક કરી વોરંટની બજવણી કરી આરોપીઓ
પૈકી (૧) પ્રદિપકુમાર અમીલાલ આહીર (યાદવ) રહે. કકરોલા, તા.જી.
મહીન્દ્રગઢ હરીયાણા નાઓને જીલ્લા જેલ સુરત ખાતે તથા (૨) અજરૂદ્દિન હકમુદ્દિન ગરીબા
પઠાણ (મુસલમાન) રહે. ધાડોલી કલાજ, તા. ફિરોજપુર જી. નુહ,
મેવાલ હરીયાણા નાઓને જીલ્લા જેલ જુનાગઢ ખાતે તથા (૩) નાસીર સ/ઓ
ઇસરાઇલ ઇબ્રાહીમ ખાન (મુસલમાન) રહે. ધાડોલી સ્કુલ પાસે તથા જંગલ વિસ્તાર ખેતરમાં,
તા. ફિરોજપુર જી. નુહ, મેવાલ હરીયાણા નાઓને
જીલ્લા જેલ ભુજ ખાતે તથા (૪) રાજકુમાર ઉર્ફે રાજુ સ/ઓ ગુરુસીંગ રામલાલ આહિર (યાદવ)
ગામ બહુઆ મેઇનરોડ, બસ સ્ટેશન રોડ, તા.
કોસલી જી રેવાડી, હરીયાણા નાઓને જીલ્લા જેલ પાલનપુર ખાતે મોકલી
આપેલ છે.

0 comments: