દિયોદર તાલુકાના છાપરા (ધ) પ્રાથમિક શાળા કન્યા કેળવણી મહોત્સવ યોજાયો
દિયોદર તાલુકાના છાપરા (ધ) પ્રાથમિક શાળા કન્યા કેળવણી મહોત્સવ યોજાયો નાની-નાની પાપા પગલી આજે શાળા ના ચોગાન માં પાડવાની છે જેમના મિઠા અને મધુર કલરવ થી શાળા ને એક રંગીન વાતાવરણ મળવાનુ છે તેવા ધોરણ 1 માં પ્રવેશ મેળવતા બાળકો ને દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ધનરાજ ભાઈ ચૌધરી શૈક્ષણિક કિટ આપી ને પ્રોત્સાહિત કર્યા
અહેવાલ- અલ્પેશ ચૌધરી

0 comments: