ઉમરેઠ જાગનાથ મહાદેવ મંદીર મા કુવારીકાઓએ જવેરાનુ પુજન કર્યું
આજથી ગૌરી વ્રતનો પ્રારંભ થયો ઉમરેઠ જાગનાથ મહાદેવ મંદીર મા કુવારીકાઓએ જવેરાનુ પુજન કર્યું. સુંદર અને મનવાંચ્છીત પતિ મેળવવા માટે કુંવારિકાઓ દ્વારા ગૌરીવ્રત કરવામાં આવે છે. રવિવાર થી ગૌરીવ્રતનો પ્રારંભ થયો છે અને અનેક કુંવારિકાઓ જવેરાનુ પુજન કર્યું છે. શાસ્ત્રી રાજુભાઇ જણાવ્યું હતું કે, અષાઢ સુદ-૧૩ને રવીવાર થી ગૌરીવ્રતનો પ્રારંભ છે. આ વ્રત સૌપ્રથમ વખત પાર્વતી માતાએ કર્યું હતું અને વ્રતના ફળ સ્વરૂપે ભગવાન શંકરની પૂજા કરે છે
0 comments: