ખેડા જિલ્લાના વસો તાલુકાના પેટલી ગામે વાલી મીટીંગ યોજાઈ
પેટલી -વસો તાલુકાના પેટલી પ્રાથમિક શાળામાં વાલી મીટીંગ યોજાઈ જેમાં પેટલી ગામ ના સરપંચ શ્રીમતિ ભૂમિકાબેન ત્રિવેદી વસો તાલુકાના ઉપપ્રમુખ ડાહ્યા ભાઈ પરમાર પેટલી પ્રાથમિક શાળા ના આચાર્ય અભિષેક સિંઘ તથા પેટલી ગામ ના ખંતિલા નવ યુવાન મનોજભાઈ ત્રિવેદી એસ એમ સી પ્રમુખ કનુભાઈ ,માજી એસ એમ સી પ્રમુખ શંકરભાઇ, એસ એમ સી સભ્યો મહેશભાઈ ,મુકેશભાઈ ,સાબીરભાઈ ,પ્રકાશભાઈ એ હાજરી આપી હતી તેમજ પેટલી ગામ ના જાગૃત વાલીઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ વળી મિટિંગમાં મનોજભાઈ એ બાળકો નિયમિત શાળામાં આવે રાત્રીના સમયમાં બાળક કામ સિવાય ગામમાં ફરતું જોવાના મળે તથા મોબાઈલ નો ઉપયોગ ના કરવા દેવા એવું માર્ગદર્શન વાલીઓને આપ્યું હતું વાલીઓ પોતાનો કિંમતી સમય બગાડી હાજરી આપી તે બદલ શાળાના શિક્ષક દિનેશભાઇ એ આભાર વ્યક્ત કર્યો હતો
by -દિપક ગોહિલ ,શાંતિલાલ પરમાર -પેટલી

0 comments: