ખંભાત મામલતદાર કચેરી ખાતે ખંભાત તાલુકાના વૃદ્ધો અને વિધવા મહિલાઓ ને વિવિધ સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો
આણંદ જિલ્લાના ખંભાત મામલતદાર કચેરી ખાતે ખંભાત તાલુકાના વૃદ્ધો અને વિધવા મહિલાઓ ને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન અને નિરાધાર વિધવા સહાય ના સામૂહિક હુકમો નો વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં ૪૮ વિધવા મહિલાઓ ને તથા ૩૪ વૃધ્ધો ને હુકમ વિતરણ કરવામાં આવેલ...

0 comments: