Wednesday, 5 June 2019

પ્રી-મોન્સુન પ્લાનના ભાગરુપે આણંદ જિલ્લામાં મોકડ્રીલ યોજાઇ

SHARE

પ્રી-મોન્સુન પ્લાનના ભાગરુપે આણંદ  જિલ્લામાં મોકડ્રીલ યોજાઇ


રીંઝા તેમજ ગોલાણા ગામે પુર – બચાવ – રાહત કામગીરીનું મોકડ્રીલ યોજાયુ.




આણંદ,તા05–આગામી ચોમાસાને ધ્યાને રાખી સંભવત; વધુ વરસાદ અને પૂરની સ્થિતિ ગ્રામ્ય વિસ્તારમાં આવે તો ગામડાના નાગરિકોને તાલીમથી સજ્જ કરવા ગામોમાં જિલ્લા ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને મામલતદારશ્રી તથા સ્થાનિક તંત્ર દ્વારા મોકડ્રીલ યોજાયુ હતુ.
        આ ગામોમાં મોકડ્રીલનો કાર્યક્રમ યોજાયો ત્યારે ગામના સરપંચશ્રી-તલાટીમંત્રી, પ્રાંતઅધિકારી એચ.એસ.ગઢવી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ  ભાગ લઇ મોકડ્રીલ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


SHARE

Author: verified_user

0 comments: