આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ડેમલી હાઈસ્કૂલ ના શિક્ષક ઇન્દ્રવદન પરમાર ની કામગીરીની નોંધ લેવામાંઆવી
ગુજરાતી ફિલ્મફેર એવોર્ડ પણ મેળવી સારી એવી નામના હાંસલ કરી...

પંચમહાલ -દિવસે-દિવસે ફેરફારો આવી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓના હિત માટે શિક્ષકે ખૂબ જ લાભદાયક શૈક્ષણિક પ્રણાલી વિદ્યાર્થીના હિત માટે અપનાવી પડે છે ત્યારે વિદ્યાર્થીઓનો જબરજસ્ત સર્વાંગી ઉત્કર્ષ થાય છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા ના ડેમલી ગામની શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી હાઇસ્કૂલના શિક્ષક ઇન્દ્રવદન નાથાલાલ પરમાર દ્વારાવિદ્યાર્થીઓના શૈક્ષણિક સર્વાંગી વિકાસ માટે નવતર શૈક્ષણિકપ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ શ્રી ઇન્દ્રવદન પરમાર ની કામગીરીની નોંધ લેવામાં આવી અને તેમને ઇન્ટરનેશનલ સ્કૂલ ઈનોવેટીવ સ્કુલ ટીચર એવોર્ડ2019થી અફઘાનિસ્તાનના શિક્ષણવિભાગ માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય ના Dr.attullah wahidyar. Special advisor Ministry of MHRD Afghanistanસ્પેશ્યલ એડવાઈઝર ફોર પ્રાઈમ મિનિસ્ટર ઓફ લીસોથો ગુનિયાબિસુપ્રતિનિધિ દિપક એડવાઈઝર શ્રી દ્વારા તેમના હસ્તે આ ઇન્ટરનેશનલ એવોર્ડ આઈએસે કમિટી of global દ્વારા આ ઇન્ટરનેશનલ એવોર્ડએવોર્ડ 2019 ઇન્દ્રવદન પરમાર ને આપવામાં આવ્યો અને સન્માન કર્યું વિશ્વના 51 દેશોમાંથી ઇન્દ્રવદન પરમાર ને ઇન્ડિયા માંથી આમંત્રણ મળ્યું હતું અને વિશ્વ લેવાય તેમણે ડેમલી ગામની હાઇસ્કુલ નું નામ રોશન કર્યું છે તેમને આંતરરાષ્ટ્રીય સ્કૂલ ઇનોવેટિવ ટીચર ઓફ ધ યર 2019 વિશ્વ લેવલના મહાનુભાવોના હસ્તે આંતરરાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું હતું આ સિવાય વધુમાં તેમણે તેમનો ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પણ સુંદર કામગીરી કરેલી હોય 2019 ના વર્ષ સીને ફિલ્મ એવોર્ડ સમારોહ તાજેતરમાં અમદાવાદ ખાતે મેટ્રોપોલ હોટેલ ખાતે સંપન્ન થયો ત્યારે તેમાં ગુજરાતના નામાંકિત કલાકારો નરેશ કનોડિયા અને રોમા માણેક ની ઉપસ્થિતિ વચ્ચે બેસ્ટ એક્ટર 2019 નો એવોર્ડ સિને ફિલ્મ એવોર્ડઆપવામાં આવ્યો અને તેમનું ભવ્યાતિભવ્ય ગુજરાતની સેલિબ્રિટીઓ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી સન્માન કરવામાં આવ્યું છે
તેમજ રાષ્ટ્રિય કક્ષાએ હમણાં તાજેતરમાં ગોવામાં સંસ્કૃતિ કલા ભવન ખાતે પણજીમાં પણ તેમનો રાષ્ટ્રીય લેવલે ભારતીય હુમેનિટી એકેડેમિક રિસર્ચ કોલ્હાપુર મહારાષ્ટ્ર ધનાજી કરાડે દ્વારા નેશનલ બેસ્ટ આદર્શ શિક્ષક 2019રાષ્ટ્રીય આદર્શ શિક્ષક આપીને ભારતના એકાવન શિક્ષકોને અલગ-અલગ રાજ્યોમાંથી બોલાવીને આપવામાં આવ્યા હતા જે પૈકી ગુજરાતમાંથી ઇન્દ્રવદન પરમાર અને આ સન્માન મળ્યું હતું આ રાષ્ટ્રીય સન્માન હતું આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.. આમ ઇન્દ્રવદન નાથાલાલ પરમાર એક ઇનોવેટિવ ટીચર છે અને ખૂબ જ ઉત્સાહી છે અને શૈષણિક પ્રેરણાદાયી નવુંકામ કરી વિદ્યાર્થીઓને વધુને વધુ ઉત્સાહિત રાખવા રાખે છે તથા તેમની ધાર્મિક સામાજિક રચનાત્મક અને શૈક્ષણિક કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને રાજ્ય સરકાર તરફથી પણ સ્ટેટ ઇનોવેટિવ એવોર્ડ પ્રાપ્ત થયો છે
અને તેમને ચલો સ્વચ્છતા કી ઓર એ રાજ્ય લેવા લે એવોર્ડ વિજેતા ફિલ્મ છે ઇન્દ્રવદન પરમાર ખૂબ જ ઉત્સાહી અને રચનાત્મક શિક્ષક છે તેમને આ સિવાય અનેક એવોર્ડ મળ્યા છે તે પૈકી તાજેતરમાં હમણાં ત્રણ એવોર્ડ મળ્યા જે આંતરરાષ્ટ્રીય સ્તરે અને રાષ્ટ્રીય સ્તર તથા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી એવોર્ડ આપવામાં આવ્યા હતા શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલી હાઈસ્કૂલના ઇનોવેટિવ ટીચર ઇન્દ્રવદન પરમાર એ શાળા લેવલથી આંતરરાષ્ટ્રીય સ્તર સુધીના વિવિધ એવોર્ડ પ્રાપ્ત કરી શાળાનું સમાજનો તાલુકાનું જીલ્લાનું રાજ્યનું અને દેશનુ નામ આંતરરાષ્ટ્રીય સ્તરે નામ રોશન કર્યું છે જે દેશ માટે ગર્વ ની બાબત છે

0 comments: