કપડવંજ તાલુકા ના વડાલી ગામની મહિલાએ 108 વાનમાં પ્રસુતિ દરમ્યાન બાળક ને જન્મ આપ્યો :પરિવારજનો ભાવવિભોર થઈ ગયા
કપડવંજ તા 07-કપડવંજ તાલુકા ના વડાલી ગામ નો કેસ કપડવંજ 108 એમ્બ્યુલન્સને મળતા કપડવંજ 108 નો સ્ટાફ દિલીપભાઈ તથા દેવાંશુ ભાઈ તાત્કાલિક વડાલી ગામ જવા નીકળી ગયા હતા સ્થળ પર પહોંચતા 24 વર્ષના પટેલ શર્મીલાબેન ઉમેશભાઈ ને પ્રસુતિ નો દુખાવો હતો જેથી અમે ૧૦૮ એમ્બ્યુલન્સમાં બહેનને તરત જ લઈને દવાખાને જવા નીકળી ગયા હતા પરંતુ રસ્તામાં જ શર્મીલાબેન ને પ્રસુતિ નો દુખાવો ખુબજ ઉપડતા 108 એમ્બ્યુલેશન માં પ્રસુતિ કરાવી પડે તેવી પરિસ્થિતિ હતી જેથી ઈ.એમ.ટી દિલીપભાઈ અને પાયલોટ દેવાંશુભાઈ એ 108ના ઉપલા અધિકારી સાથે તુરંત વાત કરી ડૉ ઝલકબેન તથા ડૉ જીતેન્દ્રભાઈ ની સલાહ મુજબ પ્રસુતિ કરાવતા દરમ્યાન બાળકના ગળામાં નાળ વીંટળાઈ હોવાથી બાળક નું માથું પણ ફસાયેલું હતું જેથી ઈ.એમ.ટી દિલીપભાઈ અને પાયલોટ દેવાંશુભાઈ બને હાજર સ્ટાફ ખુબજ કાળજી પૂર્વક પ્રસુતિ કરાવી બાળક નો જન્મ થયો આમ બાળક અને માતા બંને નો જીવ બચાવી લીધેલ અને બને ને વધુ સારવાર અર્થે જે.બી.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આમ 108 ના ફરજ પર સ્ટાફે સમયસૂચકતા થી મહિલા ની પ્રસુતિ 108 માં કરાવતા પરિવારજનોમાં આનંદ ની લાગણી પ્રસરવા પામી હતી

0 comments: