Monday, 10 June 2019

શ્રી સ્વામિનારાયણ મંદિર ઉમરેઠમા આમ્રોત્સવ (કેરી ઉત્સવ)

SHARE
શ્રી સ્વામિનારાયણ મંદિર ઉમરેઠમા આમ્રોત્સવ (કેરી ઉત્સવ)


 ઉમરેઠ-વડતાલ સંપ્રદાયના ઉમરેઠના ઓડ બજાર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજ નો આજે આમ્ર રસોત્સવ (કેરી ઉત્સવ )ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, મોટી સંખ્યા મા હરિભક્તોએ આમ્ર રસોત્સવ નો લ્હાવો માણ્યો હતો,ગુરુ રઘુવીર સ્વામીની પ્રેરણવાણી ,તેમજ શ્રી રામાનુજ સ્વામી,શ્રી હરિગુણસ્વામી,તેમજ શ્રી પુજારીસ્વામીના આશીર્વાદ બાદ મંદિર પરિસરમાં  આમ્ર રસોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી,જેમાં સંતોએ હરિભક્તોને પ્રેમથી કેરીનો રસ જમાડ્યો હતો
by -રિતેશ પટેલ /ઉમરેઠ 
SHARE

Author: verified_user

0 comments: