Friday, 31 May 2019

શીપીંગમંત્રાલયનાસ્વતંત્રહવાલોસંભાળતાકેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા

SHARE

શીપીંગમંત્રાલયનાસ્વતંત્રહવાલોસંભાળતાકેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા
         

      નવી દિલ્હી:તા31- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સાથે ૫૭ કેન્દ્રીયપ્રધાનોએ ગઈકાલે હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતા. હવે સૌની નજર મંત્રીઓના પોર્ટફોલીયો પર કેન્દ્રીત થઈ છે માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આજરોજ પ્રધાનોને વિવિધ વિભાગોની ફાળવણી કરવામાં આવેલ જેમાંકેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયાને શીપીંગ(સ્વતંત્ર હવાલો), કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ રાજ્યમંત્રી તરીકેનીજવાબદારી સોંપવામાં આવેલ,જેનો આજરોજ શ્રીમનસુખ માંડવીયા એચાર્જ સંભાળેલ છે.


SHARE

Author: verified_user

0 comments: