Tuesday, 28 May 2019

સાક્ષરભૂમિ નડીયાદ ના મુગટ માં એક ઓર પિછાનો ઉમેરો થયો...

SHARE
સાક્ષરભૂમિ નડીયાદ ના મુગટ માં એક ઓર પિછાનો ઉમેરો થયો...  
  
નડિયાદ તા 29-.સાક્ષરભૂમિ નડીયાદ ના પીજભાગોળમાં આવેલ મયુર ફર્નીચર વાળા શ્રી નીરંજનભાઈ મિસ્ત્રીના પુત્ર તેજશ અને જાનકી મિસ્ત્રીની ફક્ત છ વર્ષની દીકળી કુ.દિતી જે હાલમાં રીલીઝ થયેલ પી એમ  નરેન્દ્ર મોદી બાયોપીક  ઉમંગકુમાર દિર્ગદર્શિત ફિલ્મ માં વિવેક ઓબેરાય સાથે ખૂબજ સુંદર અભિનય કરેલ છે.....

                                                   
SHARE

Author: verified_user

0 comments: