Monday, 27 May 2019

રાષ્ટ્રીય અંધજન મંડળ વલ્લભવિદ્યાનગર ખાતે સુરતના મૃતક વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

SHARE
રાષ્ટ્રીય અંધજન મંડળ વલ્લભવિદ્યાનગર ખાતે સુરતના  મૃતક 

વિદ્યાર્થીઓને  શ્રદ્ધાંજલિ અર્પણ  કાર્યક્રમ યોજવામાં આવ્યો




આણંદ  -રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ જીલ્લા ડી .જે હોસ્ટેલ નાના બજાર વલ્લભ વિદ્યાનગર ખાતે સુરતમાં સરધાણા વિસ્તારમાં ખુબજ ભયંકર આગ લાગવાથી ૨૦ થી વધુ વિદ્યાર્થીઓ આકસ્મિક મૃત્યુ પામ્યા તેઓને શ્રધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં બે મિનિટનું મોનપાળી મીણબતી પ્રગટાવી મૃતકોને શ્રધાજલી આપી હતી તેમાં સંસ્થાના દિવ્યાંગ વિધાર્થીઓ ,સી ટુ સી પરિવારના સભ્યો ,લાગણી ગ્રુપ નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘ ના પ્રમુખ તથા સ્વ્યસેવકો હાજર રહ્યા હતા આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન સંસ્થાના માનદ મંત્રી સુધાબેન પટેલ ,ટ્રસ્ટી રાધાબેન પટેલ તેમજ સંસ્થના સ્વ્યસેવકો  ચિરાગભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું 

SHARE

Author: verified_user

0 comments: