નડિયાદ ત 29,-આણંદ સર્કિટ હાઉસ ખાતે મધ્ય ગુજરાત ના ખેડા ,આણંદ ,પંચમહાલ અને વડોદરા જિલ્લા ના 108 ના કર્મચારી ઓનો શ્રેષ્ઠ કામગીરી કરનાર ને સન્માન કરવાનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા કલેકટર દિલિપ રાણા અને જિલ્લા આરોગ્ય અધિકારી આર બી પટેલ ની ઉપસ્થિતિમાં મા યોજાવા મા આવ્યો હતો. આ સમારોહમાં અમદાવાદ 108 હેડ ઓફિસ થી ઉપલા અધિકારીઓ અને ખેડા જિલ્લા 108 ના પ્રોગ્રામ મેનેજર અને ઈ.મ.ઈ હાજર રહ્યા હતા .તેમાં ખેડા જિલ્લા માથી 108 ના કર્મી ભરતભાઈ મકવાણા તથા કિરીટ ભાઈ તથા જસવંત ભાઈ અને અરવિંદ ભાઈ ને સારી અને ઉત્કર્ષં કામગીરી બદલ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.


0 comments: