વર્લ્ડ હેરિટેઝ ડે નિમિતે શ્રીમતી કેપી પટેલ કોલેજ ઓફ
હોમસાયન્સ માં માર્ગદર્શન ક્રાયક્રમ યોજાયો
યુનેસ્કો ની વિશ્વ વિરાસત માં ભારતીય સ્થળો નો પણ સમાવેશ છે :બિપીનચંદ્ર પી પટેલ
આણંદ ;તા 24,હિ.સ યુનેસ્કોની વિશ્વવિરાસતમાં ભારત ના કુલ 36 સ્થળો એવા છે જેને સામેલ કરવામાં આવ્યા છે ,અને એમાંય ગુજરાતનું એક એવું સ્થળ કે જે છેલ્લે યુનેસ્કો ની વીશ્વવીરસ્ત માં અંડવડને સામેલ કરવામાં આવ્યું છે તેમ "વર્લ્ડ હેરિટેઝ ડે "નિમિતે યોજાયેલ માર્ગદર્શન કાર્યક્રમ દરમ્યાંન સંસ્થાના પ્રમુખ બિપીનચંદ્ર પી પટેલ (વકીલ ) એ કે.પી.પટેલ કોલેજ ઓફ હોમસાયન્સ માં વિધાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડતાં જણાવ્યું હતું બીજા અન્ય સ્થળો જેવાકે તાજમહલ ,આગ્રાનો કિલ્લો। અજંતાની ગુફાઓ ,ઇલોરાની ગુફાઓ ,કોર્ણાકનું સૂર્યમંદિર ,તામિલનાડુ નો મહાબલીપુરમ નો સ્મારક ,મુગલ સીટી ફતેહપુર સીક્રી જેવા વિવિધ સ્થળોની વિસ્તૃતમાં જાણકારી આપી પ્રમુખ બિપીનચંદ્ર પી પટેલ (વકીલ ) એ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા વિશેષમાં દરેક સદીના સાક્ષી એવા ગુજરાતની મહત્વ ની વર્લ્ડ હેરિટેઝ સીટી અમદાવાદ ની પણ જાણકારી પુરી પાડી હતી વિધાર્થીઓના માગદર્શનમાં વધારા અર્થે યોજાયેલ કાર્યક્રમ ને સીઈઓ પાર્થ.બી. પટેલ ,રજીસ્ટ્રાર ઇશિતા પી. પટેલ ,એડમિન વિભાગ યુગમાબેન પટેલ,કોલેજના આચાર્યા બિજલ અમીન તથા સ્ટાફમિત્રોએ સામાન્ય જ્ઞાન નો એક મહત્વનો ભાગ ગણાવી વિશ્વના ઐતિહાસિક હેરિટેઝ રૂપી અમૂલ્ય ખજાનોઓ અંગે જાણકારી મેળવવા અનુરોધ કર્યો હતો
0 comments: