Wednesday, 24 April 2019

ક્રિકેટર ગૌતમ ગંભીર પછી ઈરફાન પઠાણ પણ રાજકારણમાં એન્ટ્રી કરવા તૈયાર

SHARE

ક્રિકેટર ગૌતમ ગંભીર પછી ઈરફાન પઠાણ પણ રાજકારણમાં એન્ટ્રી કરવા તૈયાર


મેં દેશ માટે ક્રિકેટ રમ્યું છે અને જો સમયની માંગ હશે તો તેઓ ચોક્કસ દેશની સેવા કરશે.

વડોદરા :ક્રિકેટર ગૌતમ ગંભીર ભાજપમાં જોડાયો છે અને પૂર્વ દિલ્હી લોકસભા સીટથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે હવે ઈરફાન પઠાણે પણ રાજનીતિમાં આવવાના સંકેત આપ્યા  છે.ઇરફાને વડોદરામાં મતદાન કર્યા પછી પત્રકારો સાથે વાતચીતમાં તેના સંકેત આપ્યા હતા .   પત્રકારો સાથે વાતચીતમાં ઈરફાન પઠાણે કહ્યું કે  મેં દેશ માટે  ક્રિકેટ રમ્યું છે અને જો સમયની માંગ હશે તો તેઓ ચોક્કસ દેશની સેવા કરશે. તેની સાથે સાથે ઈરફાન પઠાણે ગૌતમ ગંભીરને ભાજપ જોઈન  માટે શુભકામના પણ આપી. ઈરફાન ખાને વોટ આપ્યા પછી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો પણ શેર કર્યો હતો
SHARE

Author: verified_user

0 comments: