`F|L
ZMS0LIFN[J CG]DFGÒ D\lNZ, આણંદ
VFIMÒT
`F|L CG]DFGHI\TL DCMt;Jની ભક્તિભાવ સભર ધામધૂમથી
ઉજવણીસહ શ્રીમદ્ ભાગવદ પંચમસ્કંધપંચાહ્ન પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
ચરોતરમાં હનુમાન જયંતિ પર્વને
લઇને શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સર્વાવતારી ઇષ્ટદેવ શ્રી
સ્વામિનારાયણ ભગવાનની પરમ કૃપાથી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિ પતિ પ.પૂ. ધ.ધૂ.1008
આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના શુભાશિષ તથા બ્રહ્મનિષ્ઠ વચન સિધ્ધ અખંડ
ભગવત પરાયણ ગુરુવર્ય સ.ગુ.શ્રી ધ્યાનીસ્વામિ હરિસ્વરુપદાસજીના દિવ્ય પ્રેરણાત્મક
આશીર્વાદથી ભગવાનશ્રી સ્વામિનારાયણ સંવત 1874ની સાલમાં પધારી પોતાનો ખેસ ઓઢાડી
ભૈરવમાંથી પરિવર્તીત કરી હનુમાનજી બનાવ્યાને અનાદિમૂળ અક્ષરમુર્તી સ.ગુ.શ્રી
ગોપાળાનંદ સ્વામિ પાસે જેમની પ્રથમ આરતી ઉતરાવી હતી તેવા આણંદ મધ્યે બિરાજીત શ્રી
હરિના પ્રસાદી ભૂત પ્રગટ
પરચા પુરનારા ભક્તોના સર્વે મનોરથ તત્કાળ પૂર્ણ કરનારા એવા શ્રી મહા પ્રતાપી શ્રી રોકડીયા હનુમાનજી મહારાજના
સાનિધ્યમાં શ્રી હનુમાન જયંતિ મહોત્સવની ભક્તિભાવ સભર દિવ્યતાને દિપાવે તેવી
ભવ્યતા પૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
VF
DCMt;JGF IHDFG TZLS[ VP;F{PULTFA[G GJGLTEF. 58[, VF6\N CF, I]V[;V[ C:T[
lNG[XEF. 58[, TYF D]bI IHDFG TZLS[ DF~lTI7GF IHDFG 5PEP`F|L lN1FLTEF. SF\lTEF.
58[, sHI H,FZFD .g8ZG[XG, :S},f VF6\N4VgGS]8 GF IHDFG TZLS[ 5PEP`F|L lA5LGR\N=
5]~QFMTDNF; 58[, sJSL,) અને પ.ભ. શ્રી ભરતભાઇ નારાયણભાઇ સોની (વડોદરા) શ્રીમદ
ભાગવત દશકસ્કંઘ કથાના મુખ્ય યજમાન તરીકે શ્રી પ.ભ.ગીતાબેન નવનીતભાઇ પટેલ,
આણંદ (હાલ યુ.એસ.એ.) હસ્તે શ્રી દિનેશભાઇ પટેલ તેમજ અભિષેકના મુખ્ય યજમાન પ.ભ.શ્રી મહેન્દ્રભાઇ ચુનીભાઇ પટેલ
(ખાંધલી), પ.ભ.શ્રી હરિકૃષ્ણભાઇ પરીખ (સુરત) એ યજમાન તરીકે ઉપસ્થિત રહી મહોત્સવને દિપાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે,
અન્નકૂટના મુખ્ય યજમાન એવા શ્રી બિપીનચંદ્ર પુરુષોત્તમદાસ પટેલ (વકીલ) દર વર્ષે અન્નકૂટરુપી
પ્રસાદીના યજમાન બની એક પૂણ્યતાનું ભાથુ મેળવે છે અને ભગવાન સ્વામિનારાયણ તેમજ
રોકડીયા દેવ હનુમાનજીના સાક્ષાત દર્શન મેળવી ધન્યતાનો અનુભવ કરે છે જેના પરિણામ
રુપે તેઓને મળતી સફળતાને તેઓ પ્રસાદી ગણે છે જેથી, આ પ્રસંગે રોકડીયાદેવ
હનુમાનજીના તથા ભગવાન સ્વામિનારાયણના અમી દ્રષ્ટિ દર્શન કરી જીવનનો એક મહત્વનો ભાગ
ગણે છે.
દિવ્ય
મંગલ કાર્યક્રમ અનુસાર વહેલી સવારે મંગળા આરતી બાદ, હનુમાનજીના પાઠ તેમજ સવારે 8-00
વાગે મારુતી યજ્ઞનો પ્રારંભ તથા બપોરે 12-30 કલાકે હનુમાનજીને અન્નકૂટ ધરાવવામાં
આવ્યો હતો અને વિશેષમાં મહત્વની એવી અન્નકૂટ આરતી કરવામાં આવી હતી. તેમજ બપોરે
12-30 થી રાત્રે 10-00 કલાક સુધી ભાવિક ભક્તોએ અન્નકૂટ દર્શનનો લાભ લઇ ધન્યતા
અનુભવીહતી.
શ્રીમદ
ભાગવત દશમસ્કંધ પંચાહ્ય પારાયણના વકતા પદે રોકડીયા હનુમાનજી મંદિરના કોઠારી
વિદ્વાન વક્તા સ.ગુ.સાહિત્યાચાર્ય સ્વામી સત્સંગભૂષણદાસજીએ કથામૃતનું રસપાન
કરાવ્યું હતું. આ પ્રસંગે પ.પૂ. ધ.ધૂ.1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી,
પ.પૂ.સ.ગુ. શ્રી દેવપ્રકાશદાસજી સ્વામિ ચેરમેનશ્રી લ.ના.દેવ.ટેમ્પલ કમીટી બોર્ડ,
પ.પૂ.સ.ગુ.શાસ્ત્રી ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામિ મુખ્ય કોઠારી શ્રી વડતાલ, પ.પુ.
સ.ગુ. શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી સ્વામિ (સ.મ.પ્ર.) વડતાલ, પ.પુ.સ.ગુ. પુરાણી
સ્વામી ન્યાલકરણદાસજી કણભા તથા પ.પુ.સ.ગુ. ધ્યાનીસ્વામીના સંત મંડળ અને
બ્રહ્મનિષ્ઠ સંતોએ પધારી દિવ્ય દર્શન તથા આશીર્વચનનો લાભ સૌ ભાવિક ભક્તોને આપ્યો
હતો.
સમગ્ર
મહોત્સવનું આયોજન સ.ગુ.શાસ્ત્રી સ્વામી સત્સંગભૂષણદાસજી, કોઠારી શ્રી રોકડીયા હનુમાનજી
મંદિર, આણંદ તથા આણંદ સત્સંગ સમાજના આગેવાનો અને ભક્તોએ કર્યુ હતું.



0 comments: