Wednesday, 3 April 2019

ચારુસેટ યુનિવર્સિટીમાં પ્રોજેક્ટએક્ઝિબિશનમાં 100થી વધુ પ્રોજેક્ટનું પ્રદર્શન

SHARE
ચારુસેટ યુનિવર્સિટીમાં પ્રોજેક્ટએક્ઝિબિશનમાં 100થી વધુ પ્રોજેક્ટનું પ્રદર્શન



ચાંગા:  ચારુસેટ યુનિવર્સિટી સંચાલિત ચંદુભાઈએસ.પટેલઇન્સ્ટિટ્યૂટઓફટેકનોલોજી સંલગ્ન  વી. ટી. પટેલડીપાર્ટમેન્ટઓફઇલેક્ટ્રોનિક્સએન્ડકોમ્યુનિકેશનનાહેડઓફડીપાર્ટમેન્ટડો.તૃષિતઉપાધ્યાયનામાર્ગદર્શનહેઠળબીજાવર્ષમાંઅભ્યાસકરતાવિદ્યાર્થીઓમાટે30/03/2019નારોજપ્રોજેક્ટએક્ઝિબિશનનુંઆયોજનકરવામાંઆવ્યું હતું .આપ્રોજેક્ટએક્ઝિબિશનમાંવિદ્યાર્થીઓ દ્વારા જાતેઇનોવેટિવબનાવવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટનુંપ્રદર્શનકરવામાંઆવ્યુંહતું.આઇવેન્ટનોહેતુવિદ્યાર્થીઓનાઈનોવેટિવઆઈડિયાનેરોજિંદાજાહેરજીવનમાંઉપયોગીકરવાનોહતો.પ્રોજેક્ટએક્ઝિબિશનમાં100કરતાપણવધારેપ્રોજેક્ટનુંપ્રદર્શનકરવામાંઆવ્યુંહતું.પ્રોજેક્ટએક્ઝિબિશનનાઅંતમાંવિદ્યાર્થીઓનેઇનામઆપવામાંઆવ્યું હતું.આ પ્રોજેક્ટ એક્ઝિબિશનનું આયોજન પ્રો. વિશાલટાંક, ડો. રીકીપટેલ, પ્રો. પૂનમથાનકી દ્વારા કરવામાં આવ્યું હતું. 
SHARE

Author: verified_user

0 comments: