વિદ્યાનગર કોંગ્રેસે શહિદ દિવસ નિમત્તે શહીદો ને પુષ્પાંજલિ અર્પણ કરી
અંગ્રેજોના સરમુખત્યાર અને દમનકારી શાશન સામે આઝાદી નો અવાજ બની દેશ માટે હસતા મુખે શહીદી વહોરનાર શહિદવીરો સરદાર ભગતસિંહ ,સુખદેવ અને રાજગુરુ ને આજરોજ "શહીદ દિવસ " નિમિતે વિદ્યાનગર માં આણંદ ના કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી એ પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ સાથે આણંદના ધારાસભ્યં કાંતિભાઈ સોઢા પરમાર ,ડૉ અલ્પેશ પુરોહિત ,ફકીરભાઈ મકવાણા ,કોંગ્રેસ મહિલા મોરચો તથા કોંગ્રેસ ના હોદેદારો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહી પુષ્પાજલી અર્પણ કરી એમના બલિદાનને યાદ કર્યા હતા
by -ચંદ્રકાન્ત યાદવ -વિદ્યાનગર

0 comments: