Sunday, 17 March 2019

લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે મોટી સંખ્યામાં દેશના નાગરિકો લોકશાહીના પર્વ એટલે કે ચૂંટણીમાં ભાગ લે તે જરૂરી છે

SHARE

લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે મોટી સંખ્યામાં દેશના નાગરિકો લોકશાહીના પર્વ એટલે કે ચૂંટણીમાં ભાગ લે તે જરૂરી છે
ચીફ ઈલેકશન કમિશનર તરફથી દરેક વ્યક્તિ પોતાનો મત નો ઉપયોગ કરી શકે તે હેતુથી યુવાનોને વોટર આઇ.ડીમળી રહે તે માટે આજે એસ.વી.આઇ.ટીવાસદ ખાતે એન.એસ.એસ ના સહયોગથી EPIC ની ટીમ દ્વારા યુવાનોને કોલેજમાં  ફોર્મ ભરાવવા માં આવ્યા અને તેમના વોટર આઇ.ડીકાર્ડ બનાવીકામ ગીરી કરવામાં આવી.
આમાં મોટા ભાગના એવા વિદ્યાર્થીઓ છે જેમને હાલમાં  18 વર્ષ પૂર્ણ કર્યા હોય અને વોટિંગ કરવા માટે ખૂબ  ઉત્સાહી હતા પરંતુ તેમની પાસે વોટર આઇ.ડી.નહોતું હવે ચીફ ઈલેકશન ઓફિસરની  પહેલના કારણે તેમને વોટર આઇ.ડીમળી શકશે જેથી તેઓ તેમના મત નો ઉપયોગ કરી શકશે. પ્રસંગેયુવાનો ખુબ  ઉત્સાહિત હતાલોકશાહી ના સર્વ થી મોટા પર્વમાં પોતાનું યોગદાન આપવા માટે થનગની રહ્યા છે.
એસ.વી.આઇ.ટીવાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલઉપાધ્યક્ષ  શ્રી દિપકભાઈ પટેલકેમ્પસ ડાયરેકટર ડૉજેએનશાહ અને આચાર્ય ડૉડી પીસોની અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી શુભેચ્છાઓ પાઠવવા મા આવી હતી.

SHARE

Author: verified_user

0 comments: