આણંદ ખાતે
રાષ્ટ્રીય નાટય સમારોહ ના બીજા દિવસે આણંદ નાગર સેવા સદનના ઉપપ્રમુખ શ્રીમતી અમીબેન દણાક ,શ્રી ધ્વનિત ભટ્ટ વડોદરા ,શ્રી કાજલબેન રાવ અને અભિનય રંગ મડંળ ઉજજૈન કાલા સંસ્થા ના ડાયરેક્ટર શ્રી શરદ શર્મા તથા શ્રીમતી હિમસેતુ પટેલ મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી આજનું નાટક " કોર્ટ માર્શલ " રજુ કરવામાં આવ્યું હતું આ નાટકમાં લશ્કરી છાવણીની કોર્ટ માર્શલ માં વાલ્મિક સમાજનો એક સભય જયારે તે સૈનિક તરીકે સૈન્ય માં જોડાય છે ત્યારે તેની કાબેલિયત અને નિષ્ટા જોઈએ સુબેદાર ઉપરી અધિકારી ખુશી અને ગર્વ લે છે બીજા અન્ય એક અમલદારને ઈર્ષ્યા થાય છે તેનું અહં ઘવાય છે ત્યારવે તે સૈનિક ને બદનામ કરવા તેને નિમ્નકક્ષાનો સાબિત કાવાદાવા કરે છે માનસિક ત્રાસ આપે છે ત્યારે સૈનિક હાથમાં બંદૂક ઉઠાવી કહું કરી નાખે છે જેનો કેશ લશ્કરી કોર્ટમ માર્શલમાં ચાલે છે અંતે ખૂનના બદલે ફાંસી ની સજા કોર્ટ દ્વારા મળે છે એક આદર્શ પ્રામાણિક અને નિષ્તાવાન આરોપી પોતાનો ગુનો કાબુલ કરી લે છે સરકારી વકીલના સાટાય ને સામે લાવવાના સચોટ પ્રયાસ નું વર્ણન એટલે કોર્ટ માર્શલ નાટકની રજૂઆત ની અસર પ્રેક્ષકોને કલાકાર દ્વારા રજુ થતી કાળમાં રસતરબોળ કરી તાળીઓના ગડગડાટ થી વધાવી ને પ્રોત્સાહિત કર્યા હતા ...

0 comments: