ખેડા જીલ્લાના વિદેશી
દારૂના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીની પાસા હેઠળ અટકાયત કરતી એલ.સી.બી ખેડા-નડીયાદ
ખેડા જીલ્લા પોલીસ અધિક્ષકે જીલ્લામાં દારુ જુગારની બદી દૂર કરવા તથા અગાઉ દારુની ફેરાફેરી તથા પ્રવૃત્તીમાં સંડોવાયેલ તેવા રીઢા ગુનેગારો વિરૂદ્ધ અટકાયતી પગલા લેવા આપેલ સુચના અન્વયે ચકલાસી પો.સ્ટે. પ્રોહિ ગુ.ર.નં. ૧૬/૧૯ પ્રોહી એકટ કલમ.૬૫ઇ,૬૭એ,૧૧૬બી, મુજબના ગુનામાં સંડોવાયેલ આરોપી (૧) લાલુસિંહ ભીમસિંહ રાઠોડ રહે. દાહોદ, દશલાગામતર ફળીયુ, પરશાળનગર, તા. જી દાહોદ નાઓની વિરૂદ્ધમાંપ્રોહીબિશનધારા હેઠળના કેસોમાં ઇ.પો.ઇન્સ. શ્રી. આર.કે.રાજપુત એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક મારફતે કલેક્ટર ખેડા-નડીયાદ નાઓ તરફ મોકલી આપતા કલેક્ટરશ્રી સુધીર પટેલ સાહેબનાઓએ દરખાસ્ત મંજુર કરી પાસા વોરંટ ઇશ્યુ કરતા સદરહુ આરોપીને તા.૦૫/૦૧/૧૯ ના રોજ અટક કરી વોરંટની બજવણી કરી આરોપી લાલુસિંહ ભીમસિંહ રાઠોડ રહે. દાહોદ, દશલાગામતર ફળીયુ, પરશાળનગર, તા. જી દાહોદ નાઓને જીલ્લા જેલ રાજકોટ ખાતે મોકલી આપેલ છે.

0 comments: