વુમન એસોસિએશન આણંદ દ્વારા સોમવતી અમાસે ગરીબ બાળકોને બિસ્કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો
આણંદ:વુમન એસોસિએશન આણંદ દ્વારા પ્રમુખ હંસા બેન પટેલ ના માર્ગદર્શન હેઠળ
સોમવતી અમાસ નિમિત્તે
ઉપપ્રમુખ જયશ્રી ભટ્ટ ,મંત્રી અંજુબેન ઠાકર ,સહ ખજાનચી હંસા બેન ધ્રુવ અને કારોબારી મીના બેન દલવાડી ના હસ્તે ગરીબ બાળકો ને બિસ્કીટ નું વિતરણ કરવામાં આવ્યું
સંકલન-કલ્પેશ પટેલ,આણંદ
મો-9879407774
0 comments: