Tuesday, 29 October 2019

ધ્રુવ ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ અને ક્રિએટિવ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશન દ્વારા જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળી પર્વ નિમિતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું

SHARE
ધ્રુવ ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ અને ક્રિએટિવ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશન દ્વારા જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળી પર્વ નિમિતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું 

 અમદાવાદ -ધ્રુવ ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ અને ક્રિએટિવ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશન દ્વારા સંચાલિત મફત શિક્ષણ વર્ગ ખાતે જરૂરિયાતમંદ બાળકો સાથે દિવાળી પર્વ નિમિતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, જેમાં સંસ્થાના બાળકો તથા અન્ય બાળકો સાથે મળીને સુંદર રંગોળીઓ બનાવીને બાળકોએ ખૂબ આનંદ-ઉલ્લાસ અનુભવ્યો, રંગોળી સ્પર્ધામાં બાળકો દ્વારા ખૂબ સારી રંગોળી બનાવનાર બાળકોને સંસ્થા દ્વારા પ્રોત્સાહન રૂપી ઈનામ વિતરણ કરવામાં આવેલ, જેથી સંસ્થાના બાળકોના કોમળ મુખ પર હાસ્ય છલકાયું.
SHARE

Author: verified_user

0 comments: