Friday, 20 September 2019

શ્રીકૃ્ષ્ણ મેડીકલ, કરમસદ ખાતે ઇન્ડીયન લાયન્સ કલબ, આણંદ દ્વારા સગર્ભા બહેનો - દર્દીઓને તથા બળકોને ફ્રુટ વિતરણ

SHARE
           વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના જન્મદિન નિમિત્તે
શ્રીકૃ્ષ્ણ મેડીકલ, કરમસદ ખાતે ઇન્ડીયન લાયન્સ કલબ, આણંદ દ્વારા સગર્ભા બહેનો - દર્દીઓને તથા બાળકોને ફ્રુટ વિતરણ 


આણંદ -માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના જન્મદિન નિમિત્તે શ્રીકૃ્ષ્ણ મેડીકલ, કરમસદ ખાતે ઇન્ડીયન લાયન્સ કલબ, આણંદ દ્વારા સગર્ભા બહેનો - દર્દીઓને તથા બળકોને ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું.
SHARE

Author: verified_user

0 comments: