Tuesday, 25 June 2019

આણંદ જિલ્લામાં ગત વર્ષે ૬૫૭૧ મી.મી વરસાદ વરસ્યો સૌથી વધુ આણંદ ૧૦૩૨ અને ઓછો ઉમરેઠ ૫૨૭ મી.મી.

SHARE

આણંદ જિલ્‍લામાં ૧૯૮૯થી ૨૦૧૮ સધીમાં સરેરાશ ૭૭૦ મી.મી. વરસાદ
આણંદ જિલ્લામાં ગત વર્ષે ૬૫૭૧ મી.મી વરસાદ વરસ્યો
સૌથી વધુ આણંદ ૧૦૩૨ અને ઓછો ઉમરેઠ ૫૨૭ મી.મી.

ચાલુ વર્ષે  અત્યાર સુધી ૨૨૬ મી.મી. નોધાયો
સાંજના ચાર વાગ્‍યા સુધી ૮૭ મી.મી.વરસાદ નોંધાયો
આણંદ : આણંદ જિલ્લામાં વર્ષ ૧૯૮૯ થી ૨૦૧૮ સુધીનો સરેરાશ વરસાદ  ૭૭૦ મી.મી. નોધાયેલ છે. ગત વર્ષ ૨૦૧૮માં ૬૫૭૧ મી.મી. વરસાદ નોધાયો જે પૈકી આણંદ-૧૦૩૨, ઉમરેઠ-૫૨૭,બોરસદ-૯૩૩, આંકલાવ-૭૭૩, પેટલાદ-૯૪૮,સોજીત્રા-૮૧૯, ખંભાત-૭૭૨ અને તારાપુર તાલુકામાં ૭૬૭ મી.મી. વરસાદ વરસ્યો હતો.
        આજે આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. તા.૨૪/૬/૨૦૧૯ના રોજ સવારે ૬-૦૦ કલાકે ૨૪ કલાક પુરા થતા સુધી ૧૩૯ મી.મી. વરસાદ નોંધાયો હતો આજે તા.૨૫/૬/૨૦૧૯ના રોજ સાંજના ચાર કલાક સુધી ૮૭ વરસાદ વરસ્યો હતો. જેમાં  સૌથી વધારે આણંદ તાલુકામાં ૨૬ મી.મી. અને સૌથી ઓછો તારાપુરમાં ૦૨ મી.મી. સોજીત્રા તાલુકામાં વરસાદ નોધાયો નથી અત્યાર સુધી આણંદ જિલ્લામાં મોસમનો  ૨૨૬ મી.મી. વરસાદ નોધાયો છે.
આણંદ જિલ્લા ઇમરજન્‍સી રિસ્‍પોન્‍સ સેન્‍ટર ઉપરથી પ્રાપ્‍ત થયેલ તાલુકાવાર વરસાદની વિગતો આ મુજબ છે.
તાલુકો
ગત વર્ષે નોધાયેલ વરસાદ મી.મી.
તા.૨૪/૦૬/૨૦૧૯ના રોજ સવારે ૬-૦૦ કલાકે ૨૪ કલાક પુરા થતા સુધીનો વરસાદ મી.મી.
આજે તા. ૨૫/૬/૨૦૧૯ ના રોજ સવારે ૬-૦૦ થી સાંજના ૧૬-૦૦ સુધીનો વરસાદ (મી.મી.)
આજે ૧૬-૦૦ કલાક સુધી મોસમનો કુલ વરસાદ (મી.મી.)
આણંદ
૧૦૩૨
૧૦
૨૬
૩૬
ઉમરેઠ
૫૨૭
૨૨
૦૦
૨૨
બોરસદ
૯૩૩
૫૫
૧૭
૭૨
આંકલાવ
૭૭૩
૦૮
૨૨
૩૦
પેટલાદ
૯૪૮
૦૯
૧૬
૨૫
સોજિત્રા
૮૧૯
૧૫
૦૦
૧૫
ખંભાત
૭૭૨
૦૬
૦૪
૧૦
તારાપુર
૭૬૭
૧૪
૦૨
૧૬
કુલ
૬૫૭૧
૧૩૯
૮૭
૨૨૬

SHARE

Author: verified_user

0 comments: