Saturday, 27 April 2019

પગપાળા સંઘ પાવાગઢ થી પરત ફરતા નડ્યો અકસ્માત

SHARE
આણંદ બ્રેકિંગ: પગપાળા સંઘ પાવાગઢ થી પરત ફરતા નડ્યો અકસ્માત








આણંદ : અમદાવાદ -વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આજ  રોજ પગપાળા સંઘ માં  પાવાગઢ દર્શનાર્થે ગયેલા દર્શનાર્થી પરત પોતાના ખાનગી વાહન મારુતિ ઈકો માં પરત ફરી રહ્યા  હતા ઇકો ચાલકના ગફલત ભરેલા ડ્રાંઇવિંગ થી આ અકસ્માત સર્જાયો હતો ,ટ્રેલર ચાલાક ની ફરીયાદ ના આધારે  રોડ સાઈડ માં ઊભી  ટ્રેલર સાથે કાર ભટકાતા બે  મહિલા ઓના ઘટના સ્થળે જ કમાટીભર્યા મોત થયા હતા,જયારે અન્ય ઈજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળ ખસેડાયા,ઘટના ની જાણ થતા હાઇવે પેટ્રોલિંગ ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતકોને પોસમોર્ટમ માટે  દવાખાને પહોંચાડ્યા હતા અને ઇજાગ્રસ્તો ને  સારવાર  અર્થે દવાખાને મોકલી આપ્યા હતા ,આણંદ રુલર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને  અકસ્માત નો ગુનો નોંધીને ઇકો ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધીને આગળ તપાસ હાથ ધરી હતી.
 






SHARE

Author: verified_user

0 comments: