પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામના સરદાર પટેલ યુથ કલ્બ (SPYC) ના ૨૨ જેટલા સભ્યોએ વેકસીન લીધી by Namaskar Gujarat on June 06, 2021 0 Comment SHARE આણંદ જિલ્લા ના પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામના સરદાર પટેલ યુથ કલ્બ (SPYC) ના ૨૨ જેટલા સભ્યોએ સિમરડા PHC સેન્ટર ખાતે એક સાથે 18+ કોવિડ વેક્સિંનનો પ્રથમ ડોઝ લીધો.ફોટો -રમેશ ઠાકોર, પેટલાદ
0 comments: