Saturday, 17 April 2021

પરીવર્તન ફાઉન્ડેશન દ્વારા ડૉ ભીમરાવ આંબેડકર ની 130 મી જન્મ જયંતી ની ઉજવણી

SHARE
પરીવર્તન ફાઉન્ડેશન દ્વારા ડૉ ભીમરાવ આંબેડકર ની 130 મી જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી
વિશ્વ વિભૂતિ,વિશ્વ રત્ન,સિમ્બોલ ઓફ નોલેજ,બંધારણ ના ઘડવૈયા ડૉ ભીમરાવ આંબેડકર ની 130 મી જન્મ જયંતી ની  ભવ્ય ઉજવણી નું આયોજન પરીવર્તન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું જેમાં નાના બાળકો થતાં યુવાનો દ્વારા  ડૉ ભીમરાવ આંબેડકર ની પ્રતિમા ને ફૂલહાર થતાં મીણબત્તી સળગાવી કેક કાપી ને  ભારત દેશ ના બંધારણ નું આમુખ વાચી ને જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી  સાથે સાથે હાલ ચાલતી કોરોના મહામારી ને ધ્યાન રાખીને  સંસ્થા દ્વારા જાહેર માં ઉજવણી નહિ કરવાનું આહવાન કરવામાં આવ્યું  હતું જેમાં  તમામ લોકો એ સાથ સહકાર આપી ને સરકાર ની ગાઈડ લાઈન નું પાલન કરવામાં આવ્યું.
રિપોર્ટ-કલ્પેશ પટેલ,નડિયાદ
SHARE

Author: verified_user

0 comments: