લાયન્સ ક્લબ ઓફ વિશ્વામિત્રી અને ઝીલ ઇવેન્ટ આયોજિત Me & Mom Fashion Show અને "નારી રત્ન એવોર્ડ 2021" ના કાર્યક્રમ માં મૂળ પાવીજેતપુર ના અને હાલ બરોડા ના રહેવાસી નયનાબેન દીપેશભાઈ ને નારી રત્ન નું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું
હાલ માં નયનાબેન ઇફ્કો ન્યૂ દિલ્હીમાં આરજીબી છે
ઇફ્કો કંપની જે વિશ્વ માં સૌથી અગ્રગણ્ય ગણાતી કંપની છે જેમાં નયનાબેન સૌ પ્રથમ વખત આખા ગુજરાત માં થી એક માત્ર મહિલા તરીકે ની એમની પસંદગી કરવામાં આવી છે
અને કોરોના કાલ દરમિયાન નયના બેન દ્વારા ની: શુલ્ક મેટ્રિમોની ચાલુ કરવામાં આવી છે જેમાં તેઓ 22 વોટસએપ ના ગ્રૂપ ચલાવે છે
આશરે 6000 જેટલા સભ્યો છે
અને લગભગ 175 જેટલા કપલ આં 6 મહિના માં થયા છે
આ ઉપરાંત એમને પોતાની સાઇટ પણ ચાલુ કરી છે એ પણ તદન ફ્રી માં છે આ ઉપરાંત તેઓ એમના વિશા પોરવાડ સમાજ ના મહિલા વિંગ ના ફાવન્ડર પણ છે
0 comments: