Friday, 2 July 2021

ઇન્ડીયન લાયન્સ નાં ૨૭માં સ્થાપના વર્ષ દિવસ ની ઉજવણી

SHARE
ઇન્ડીયન લાયન્સ નાં  ૨૭માં સ્થાપના વર્ષ  દિવસ ની ઉજવણી

ઇન્ડીયન લાયન્સ સંસ્થા એ ૨ જુલાઈ ૨૭ વર્ષ મા મંગલ પ્રવેશ કર્યો.તે નિમિતે સર્વ ઇન્ડિયન લાયન્સ, લાયનેસ અને લિયો ક્લબ દ્વારા પોતાના ક્લબ મેમ્બર્સ સાથે "જલસા ડિનર" નો ગાંધીનગર મુખ્ય સેક્ટર થી આદેશ આપવામાં આવ્યો હતો.જેથી કરીને ઇન્ડિયન લાયનેસ ઓસ્મ ક્લબ  પ્રમુખ પૂજા શાહ દ્વારા વડોદરા નાં વારસીયા વિસ્તાર નાં ક્લબ મેમ્બર્સ સાથે એક હોટેલ માં  "જલસા ડિનર " નું આયોજન કરવામાં આવ્યું. હર્ષ ઉલ્હાસ થી જમીને સભ્યો એ ઇન્ડિયન લાયન્સ કલબ નાં જન્મ દિવસ નો જય જય કાર કર્યો. બધાં ને ગર્વ નો અનુભવ થયો કે અમે બધા આવી સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા છીએ..અને આગળ પણ આવી રીતે સાથે રહી સમાજ માટે સેવાકીય પ્રવૃતિઓ કરીશું."જાય ઇન્ડિયન લાયન્સવાદ"
SHARE

Author: verified_user

0 comments: