Thursday, 1 July 2021

વાઈબ્રન્ટ મલ્ટીમીડિયા (રમેશ ઠાકોર) રુટ્સ ફાઉન્ડેશન (તનુજ પટેલ)* ના સહયોગથી દાવલપુરા અને વિશ્રામપુરા ગામને સેનેટાઇઝર્સ કરાયા

SHARE
વાઈબ્રન્ટ મલ્ટીમીડિયા (રમેશ ઠાકોર) રુટ્સ ફાઉન્ડેશન (તનુજ પટેલ)* ના સહયોગથી દાવલપુરા અને વિશ્રામપુરા ગામને સેનેટાઇઝર્સ  કરાયા

પેટલાદ તાલુકાના રૂપિયાપુરા, દાવલપુરા અને વિશ્રામપુરા ગામે ગામમાં સેનેટાઇઝર્સ કરવાનો પ્રોગ્રામ રાખવમાં આવ્યો હતો  આ કાર્યક્રમમાં  રુટ્સ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી તનુજભાઈ પટેલ  તેમના ફાઉન્ડેશનના સભ્યો રીતેશભાઈ પટેલ (ગાના ગામ ), રાકેશભાઈ, જીતુભાઈ, સંજયભાઈ, વાઇબ્રન્ટ મલ્ટીમિડિયા ના ચેરમેન રમેશ ઠાકોર, દાવલપુરા ગામ સરપંચ, વિશ્રામપુરા ગામ સરપંચ, તથા ગામ પંચાયતના સભ્યો, અને ગામના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સહભાગી બની સાથ-સહકાર આપનાર તમામ લોકો નું સન્માન વાઈબ્રન્ટ મલ્ટીમીડિયા ના ચેરમેન રમેશ ઠાકોર અને રુટ્સ ફાઉન્ડેશન ના પ્રમુખ તનુજ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું હતું
 આમ આ કાર્યક્રમ ને સફળ બનાવવા રમેશ ઠાકોર - રૂપિયાપુરા
તથા સહયોગ આપનાર  ગ્રામ પંચાયત દાવલપુરા અને *ગ્રામ પંચાયત વિશ્રામપુરા ના સરપંચો નો આભાર માન્યો હતો

ફોટો-કલ્પેશ પટેલ,આણંદ
SHARE

Author: verified_user

0 comments: