Tuesday, 13 August 2019

પેટલાદ તાલુકાના ડેમોલના મંગલેશ્વર મહાદેવ ખાતે 108 દિવાની આરતી કરાઈ

SHARE
પેટલાદ તાલુકાના ડેમોલના  મંગલેશ્વર મહાદેવ  ખાતે  108 દિવાની આરતી કરાઈ 




આણંદ - આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ડેમોલ ગામે પવિત્ર શ્રાવણ ને સોમવાર ના દિવસે આશાપુરી માતાજી અને અંબે માતાજી ના મંદિર માં આવેલ મંગલેશ્વર મહાદેવ ના મંદિર માં 108 દિવાની આરતી કરવામાં આવી જેમાં પેટલી ના પૂજારી (ભુદેવ) ભગવત મહરાજ ડેમોલ ના પિન્ટુભાઈ અને ડેમોલ ના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી આ આરતી નો લાભ લીધો 
by -દિપક ગોહિલ ,શાંતિલાલ પરમાર -પેટલી 
SHARE

Author: verified_user

0 comments: